Posted by: jagdishgirigosai | સપ્ટેમ્બર 17, 2009

વર્તમાન પરિપ્રેક્ષ્યમાં લોકભારતી

મહાત્મા ગાંધીજીએ પ્રાણવાન અને પ્રગતિશીલ ભારતના પાયારૂપે મજબૂત અને સ્વાશ્રયી ગામડાંની કલ્પના કરી હતી. એ મુજબ લોક્ભારતી જ્ઞાન-વિજ્ઞાનનાં કિરણો દૂર દૂરનાં ગામડાં સુધી પહોંચાડવનો પુરુષાર્થ કરી રહી છે.ગ્રામપ્રજાને ઉચ્ચશિક્ષણ આપીને સ્વનિર્ભર બનાવવાની અને વિકાસ સાધવાની આ લોકાભિમુખ ગ્રામ ઉચ્ચકેળવણીની ખોજ કરતી પ્રયોગયાત્રાને આજે ૫૦ વર્ષ ઉપર થઇ ચૂક્યાં છે.
લોકભારતીની તમામ પ્રવૃત્તિઓને ચારેક વિભાગમાં વહેંચી શકાય. ૧. શિક્ષણ ૨. સંશોધન ૩. વિસ્તરણ ૪. બીજા પૂરક વિભાગો.


પ્રતિભાવો

  1. best buniyadi

  2. લોકભારતી જે વિચાર સાથે કામ કરેશે તે મને બહૂ ગમે છે.
    તે વિચાર ઉત્તમ છે.
    લોકભારતી નુ જે વાતાવરણ છે. તે કોઇ પણ સ્કૂલ માં જોવા મળતુ નથી.

  3. લોકભારતીમા જે વાતવરણ મળે છે તેનાથી હદયની કેળવણી થાય છે

  4. lokbharti na vicharo laine bahar ni duniya ma kam karvu thodu mushkel se parntu aa paya na vichar ne valgi j rahevu padse. ane ama j sachi sarthakta se. jai jagat.

  5. patel kirtikumar prahladbhai (varsh ) 1990

    primary teachar of VAGHOR dantiwada B.K.

    9979162610 PLZ CONTECT ME.

    SATAT SIKSHAN MA MOKALVA VINTI.

  6. lokbahri sanosara ek manvi na jivan ma dagle ne pagle ek navi dish batave che.


Leave a comment

શ્રેણીઓ