Posted by: jagdishgirigosai | નવેમ્બર 29, 2010

લોકભારતી અધ્યાપન મંદિર ૩૯મી બાલવાડી શિબિર- ૨૦૧૦

    ૩૯મી બાલવાડી શિબિર- ૨૦૧૦

 લોકભારતી અધ્યાપન મંદિર, સણોસરામાં ૩૯ વર્ષથી ચાલતો કાર્યક્રમ એટલે બાલવાડી શિબિર. ૩૯મી બાલવાડી શિબિર તા.૨૯/૧૧/૨૦૧૦ થી તા. ૦૪/૧૨/૨૦૧૦ સુધી ચાલશે. આજરોજ તા. ૨૯/૧૧/૨૦૧૦ ના રોજ પ્રથમ બેઠકમાં જી.સી.ઇ.આર.ટી.ના માજી નિયામક શ્રી નલીનભાઇ પંડીતના હસ્તે બાલવાડી શિબિરનું ઉદઘાટન થયું અને ભાવનગર જિલ્લાના પ્રાથમિક તેમજ મા.શાળાના શિક્ષણાધિકારીશ્રી પણ હાજર રહ્યા હતાં. શ્રી નલીનભાઇ પંડીતે આ સમયે પ્રાસંગીક વકતવ્ય આપ્યું હતું. સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ડૉ.અરૂણભાઇએ પણ આ વેળાએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું. લોકભારતી અધ્યાપન મંદિરના આચાર્યશ્રી ડૉ. ભાવનાબેને આવકાર પરીચય આપ્યો હતો અને શ્રી રમેશભાઇ ખેરે આભારવિધિ કરી હતી.

બીજી બેઠકમાં શ્રી વાસુદેવભાઇ સોઢા એ સરસ વાર્તા કહી હતી અને શ્રી મહાવીરસિંહ ગોહિલ અને શ્રી વિજયભાઇ ભટ્ટેસરસ બાલગીતો સાથે અભીનય કરાવ્યો હતો. શ્રી જગદીશગિરિ ગોસાઇએ આવકાર પરીચય આપ્યો હતો અને શ્રી લક્ષ્મણભાઇ વાઢેરે આભારવિધિ કરી હતી.

Advertisements

Responses

  1. […] લોકભારતી અધ્યાપન મંદિર-સણોસરા પ્રવૃત… […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: