Posted by: jagdishgirigosai | જુલાઇ 24, 2014

Simple Past Tense

Friends,

Download Quiz for Simple Past Tense for TAT.TET and HTAT

Created By: Gosai Jagdishgiri U.

Lecturer,

Lokbharti Adhayapan Mandir Sanosara

https://sites.google.com/site/cccqui/quiz-tet/Simple_Past_Tense_Quiz_3.rar?attredirects=0&d=1

Posted by: jagdishgirigosai | જુલાઇ 24, 2014

Quiz for Simple Present Tense

Friends,

Download quiz for Simple Present Tense ;

It will be helpful for TET,TAT and HTAT

Created By: Gosai Jagdishgiri U.

Lecturer, Lokbharti Sanosara

https://sites.google.com/site/cccqui/quiz-tet/Simple_Present_Tense.rar?attredirects=0&d=1

Posted by: jagdishgirigosai | જુલાઇ 23, 2014

Quiz for TET,TAT and HTAT

Friends, Download Quiz for TET,TAT and HTAT English Grammar

Created By; Gosai Jagdishgiri U.

Lecturer, Lokbharti Adhyapan Mandir- Sanosara

Dist.: Bhavnagar

https://sites.google.com/site/videogdtv13714/tat-tet/Quiz_No._4_English_Grammar_for_TAT_%26_TET.rar?attredirects=0&d=1

મિત્રો, અહીં ધોરણ ૬ અંગ્રેજીની એકમ ૧ ની સરસ ક્વીઝ મેં મુકેલ છે.

https://sites.google.com/site/videogdtv13714/tat-tet/Quiz_Std._6_English_Sem._1_Unit_No._1.rar?attredirects=0&d=1

Posted by: jagdishgirigosai | જુલાઇ 5, 2014

Read More…

Posted by: jagdishgirigosai | જુલાઇ 5, 2014

English Grammar Test 1 for TET

Friends,

I created  English Grammar Test for TET,TAT, PTC STUDENTS, primary students.

I will put more test like this in future. 

Posted by: jagdishgirigosai | જાન્યુઆરી 26, 2013

૪૩ મો બાલવાડી શિબિર

૪૩ મો બાલવાડી શિબિર

 

બાલવાડી શિબિર તા. ૧૫/૦૧/૨૦૧૨ થી  તા. ૨૧/૦૧/૨૦૧૨ સુધી હતી. તેમાં ગાંધીનગર ડાયેટના પ્રાચાર્યશ્રી ટી.એસ.જોશી સાહેબના વરદહસ્તે ઉદઘાટન થયું હતું. ત્યારબાદ દરરોજ વિવિધ ક્ષેત્રના વક્તા આવ્યા હતાં જેમાં મુખ્યત્વે શ્રી વાસુદેવભાઇ સોઢા,શ્રી પાર્થેશભાઇ પંડ્યા, શ્રી રમેશભાઇ રાવળ, શ્રી દેવેન્દ્રભાઇ ભટ્ટ, શ્રી જનકભાઇ, ચૈતન્યભાઇ ભટ્ટ, શ્રી રામચન્દ્રભાઇ પંચોળી, શ્રી અરૂણભાઇ દવે તેમજ હસમુખભાઇ દેવમુરારી આવીને બાળમનોવિજ્ઞાન, બાળ રમતો, બાલગીતો, બાળ વાર્તા, બાળ માનસ,વૈજ્ઞાનિક મનોવલણ વગેરે વિષયક વ્યાખ્યાનો આપ્યા હતાં.

આ વર્ષે ૬(છ)  જેટલી શાળાઓ રાખવામાં આવી હતી. જેમાં સંગીત શાળા, નાટક શાળા, સર્જન શાળા, રમત શાળા, વિજ્ઞાન શાળા અને જીવન કૌશલ્ય શાળા રાકવામાં આવી હતી. જેમાં શિબિરાર્થી ભાઇઓએ જાત અનુભવ મેળવી અને પ્રવૃતિ કરી હતી.

આજુબાજુની પ્રાથમિક શાળા, નીલપ (ક્ચ્છ) અને સુરતથી એમ ઘણા શિબિરને જાણવા, સમજવા આવ્યા હતાં અને ઉત્સાહ પૂર્વક જોડાયા હતાં.

પી.ટી.સી. બીજા વર્ષના તાલીમાર્થીઓ સંચાલન કરતા હતાં અને પ્રથમ વર્ષ ડી.એડ. , બી.એડ. અને પ્રથમ વર્ષ બી.આર.એસ. શિબિરાર્થી તરીકે જોડાયા હતાં.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted by: jagdishgirigosai | જાન્યુઆરી 13, 2013

બાલવાડી શિબિર ૨૦૧૩ સમય પત્રક

બાલવાડી શિબિર ૨૦૧૩ સમય પત્રક

બાલવાડી શિબિર ૨૦૧૩ સમય પત્રક

Posted by: jagdishgirigosai | જાન્યુઆરી 13, 2013

બાલવાડી શિબિર ૨૦૧૩

બાલવાડી શિબિર આગામી તા. ૧૫/૦૧/૨૦૧૩ થી તા. ૨૦/૦૧/૨૦૧૩ સુધી રહેશે . 

Posted by: jagdishgirigosai | ઓગસ્ટ 12, 2012

પી.ટી.સી. (ડી.એડ) ના ફોર્મ

પી.ટી.સી. (ડી.એડ) ના ફોર્મ તા. ૧૩/૦૮/૨૦૧૨ થી ૧૮/૦૮/૨૦૧૨ સુધી ભરવા માટે અહીં ક્લીક કરો.

http://www.ptcgujarat.org/PTC2011new/studentregistration.aspx

« Newer Posts - Older Posts »

શ્રેણીઓ